Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Postal ballot voting organized in Surat, 9 thousand voters cast their votes

VIDEO: સુરતમાં પોસ્ટલ બેલેટ મતદાનનું કરાયું આયોજન, 9 હજાર મતદાતાઓએ આપ્યો મત

Timeછેલ્લું અપડેટ : 22 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત હેડ ક્વાર્ટર ખાતે આજે પોસ્ટલ બેલેટ મતદાનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરત જિલ્લાના અંદાજે 9 હજાર જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સવારે 9 વાગ્યાથી આ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે, જેમાં ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ અને અન્ય પાત્રતા ધરાવતા મતદારો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં જ્યારે સત્તાવાર મતગણતરી હાથ ધરવામાં આવશે, ત્યારે નિયમ મુજબ સૌથી પહેલા આ પોસ્ટલ બેલેટથી થયેલા મતદાનની ગણતરી કરવામાં આવશે.

App Store