Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : VIDEO: Massive fire breaks out at Ambika Industry in Saroli area of ​​Surat late at night

VIDEO: સુરતના સારોલી વિસ્તારમાં આવેલી અંબિકા ઇન્ડસ્ટ્રીમાં મોડી રાતે ભીષણ આગ

Timeછેલ્લું અપડેટ : 30 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના સારોલી વિસ્તારમાં આવેલી અંબિકા ઇન્ડસ્ટ્રીમાં મોડી રાતે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની 9 ગાડીઓ સ્થળ પર દોડી ગઈ હતી અને અઢી કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.આ દુર્ઘટનામાં ઇન્ડસ્ટ્રીના મોંઘા ડિજિટલ મશીનો અને કાપડનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને તપાસ ચાલુ છે.

App Store