સુરતના આ વિસ્તારમાં આજે અને આવતીકાલે પાણીકાપ, 6 લાખ લોકોને થશે અસર

સુરતના રાંદેર વોટર વર્કસ ખાતે પ્લાન્ટનું મોડિફિકેશન તેમજ એચ.ટી. પેનલના નવીનીકરણ સહિતની કામગીરી કરવાની હોવાથી 28-29 મીએ અઠવા અને રાંદેર ઝોનમાં પાણી કાપ રહેશે. જેની 6 લાખથી વધુ લોકોને અસર થશે.
આ પણ વાંચોઃ સુરતમાં 80.140 ગ્રામ MD ડ્રગ્સ સાથે 3 રીઢા પકડાયા, કોર્ટે ફટકાર્યા 4 દિવસના રિમાન્ડ
આજે આ વિસ્તારમાં પાણીકાપ
28મીએ: સિટીલાઇટ, પીપલોદ, ઉમરા, યુનિવર્સિટી, SVNIT, આસપાસની સોસાયટી, LP સવાણી રોડ, ગોરાટ રોડ, પાલનપુર પાટિયા, પરશુરામ ગાર્ડન, રાંદેર, પાલનપુર, રોયલ પ્લેટિનિયમથી રાજહંસ પ્લેટિનિયમ, ઓર્ચિડ ઇન્ફિનિટીથી નક્ષત્ર એમ્બસી, મોનાર્કથી ગૌરવ પથ, પાલ હવેલીથી રાજહંસ કેમ્પસથી કબૂતર સર્કલ, હાર્મનિ રેસિડેન્સી, પંચામૃત કેમ્પસ, શ્રીપદ એન્ટિલા, પાલ, જહાંગીરપુરા, જહાંગીરાબાદ, ઉગત કેનાલરોડ, ઈસ્કોન મંદિર રોડ, મોરાભાગળ, રામનગર, ભેંસાણ
આવતીકાલે આ વિસ્તારમાં પાણીકાપ
29મીએ : અઠવાગેટ, લાલબંગલો, ઘોડદોડ, ભટાર રોડ, પૂજા ફલેટથી સંત તુકારામ-2 તથા 6, પાલનપુર, પાલ, ઝઘડિયા ચોકડીથી ગીરધરનગરથી ટ્વિન ટાવરથી સિદ્ધિ વિનાયક રેસિડેન્સી, હેપ્પીહોમ્સ, SMC આવાસ, અડાજણ, અડાજણપાટિયા, આનંદ મહલ રોડ, હનીપાર્ક રોડ, જોગાણીનગર, પ્રાઈમ આર્કેડ, પાલનપુર પાટિયા, તાડવાડી, પાલનપુર નાકા

