Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Surat news: Ahmedabad Narcotics team raids Lalgate, drug manufacturing factory caught

Surat news: અમદાવાદ નાર્કોટીક્સની ટીમના લાલગેટમાં દરોડા, ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

Timeછેલ્લું અપડેટ : 07 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Surat news: અમદાવાદ નાર્કોટીક્સની ટીમના લાલગેટમાં દરોડા, ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ
સોર્સ : gstv

ગુજરાતમાંથી વધુ એક વખત મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. સુરતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં  સુરતના લાલગેટ વિસ્તારમાંથી અફીણ અને ગાંજાની ફેક્ટરી ઝડપાઈ છે.ગત મોડી રાતે અમદાવાદની નાર્કોટીક્સ વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદની નાર્કોટીક્સ વિભાગની ટીમને બાતમી મળી હતી કે બાગ-એ-યુસુફ બિલ્ડિંગના પાંચમા માળ પર ડ્રગ્સની ફેક્ટરી ધમધમે છે.

App Store

ગાંજો અને અફીણનો મુદ્દામાલ જપ્ત કર્યો

બાતમીના આધારે  અમદાવાદની નાર્કોટીક્સ વિભાગની ટીમે  લાલગેટ વિસ્તારમાં બાગ-એ-યુસુફ બિલ્ડિંગના પાંચમા માળે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન મોટી પ્રમાણમાં  ગાંજો અને અફીણનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.