VIDEO: સુરત: નવી સોસાયટીઓ માટે સરકારી ગ્રાન્ટ બંધ, ગ્રાન્ટ યોજના રદ થતાં રહીશોમાં નારાજગી
સોર્સ : gstv
સુરતમાં નવી સોસાયટીઓ માટે રાજ્ય સરકારે નીતિ-નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. જે સોસાયટીઓને ૧૦ વર્ષ પૂર્ણ થયા નથી, તેવી નવી સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે હવેથી કોઈ સરકારી ગ્રાન્ટ નહીં મળે. અગાઉ વિકાસ કાર્યો માટે ૭૦ ટકા ગ્રાન્ટ સરકાર આપતી હતી, જે હવે સંપૂર્ણ બંધ કરી દેવાતાં તમામ ખર્ચ રહીશોએ પોતે જ ભોગવવો પડશે.

