Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Surat Crime Branch nabs two associates of infamous 'Model Gang' who attacked bungalow on Ghoddod Road

VIDEO: સુરત ક્રાઈમ બ્રાન્ચે ઘોડદોડ રોડના બંગલામાં ત્રાટકનાર કુખ્યાત ‘મોડેલ ગેંગ’ના બે સાગરીતોને ઝડપી પાડ્યા

Timeછેલ્લું અપડેટ : 27 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરત ક્રાઈમ બ્રાન્ચે ઘોડદોડ રોડના બંગલામાં ત્રાટકનાર કુખ્યાત ‘મોડેલ ગેંગ’ના બે સાગરીતોને ઝડપી પાડ્યા છે. લાલ દરવાજા વિસ્તારમાં વોચ ગોઠવી પોલીસે રોહિત ઉર્ફે મોડેલ અને તેના સાથી કરણ ઉર્ફે કાળીયાની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી રોહિત સામે અગાઉ ૨૫થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે.પોલીસે આરોપીઓ પાસેથી ચાંદીના દાગીના અને મોપેડ સહિત કુલ ૧.૬૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા તસ્કરો મૂળ પાટણ અને નડિયાદના વતની છે અને હાલ સુરતમાં ફૂટપાથ પર રહીને પોશ વિસ્તારોમાં ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા.

App Store
ટોપિક્સ:surat newsgstv newscrime