Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Over 3,000 troops to be deployed in Surat for Eid Milad-un-Fitr

VIDEO: સુરતમાં ઈદે મિલાદના તહેવારને લઈને 3 હજારથી વધુ જવાનો તૈનાત રહેશે

Timeછેલ્લું અપડેટ : 25 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતમાં આગામી ઈદે મિલાદના તહેવારને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા સુરક્ષાના કડક બંદોબસ્તના ભાગરૂપે ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. હોસ્પિટલથી સંવેદનશીલ વિસ્તારોમાં યોજાયેલા આ ફ્લેગ માર્ચમાં જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા….તહેવાર દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે શહેરમાં 3 હજારથી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં તેનાત રહેશે. આ સાથે જ  કોઈપણ અનીચ્છનીય બનાવ ન બને અને અસામાજિક તત્વો પર નજર રાખી શકાય તે માટે ડ્રોન કેમેરા દ્વારા સમગ્ર વિસ્તાર પર બાજ નજર રાખવામાં આવશે.

App Store