Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : In Surat, a son brutally beat his mother by grabbing her hair

Video: સુરતમાં પુત્રએ માતાને વાળ પકડીને બેરહેમીથી માર માર્યો, કળિયુગી ક્રૂર કપૂતની કરતૂત સામે લોકોનો ફિટકાર

Timeછેલ્લું અપડેટ : 07 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતના કતારગામ-ડભોલી વિસ્તારમાં માતા-પુત્રના સંબંધોને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. ઘર કંકાસમાં એક કળિયુગી પુત્રએ પોતાની માતાને વાળ પકડીને બેરહેમીથી માર માર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. માતાએ પુત્રના જ મિત્રોને ઘરે બોલાવતા પુત્ર ઉશ્કેરાયો હતો અને મિત્રોની હાજરીમાં જ માતા પર હુમલો કર્યો હતો. માતાને બચાવવા માટે મિત્રોએ પુત્રને માર માર્યો હોવાનું પણ સામે આવ્યું છે. આ હેવાનિયત જોઈ સ્થાનિકોમાં પુત્ર સામે ભારે ફિટકાર વરસી રહ્યો છે.

App Store