Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Good news for the cattle farmers of Surat-Tapi, Sumul Dairy gave a big bonus

VIDEO : Surat - તાપીના પશુપાલકો માટે ખુશખબર, સુમુલ ડેરીએ આપ્યું મોટું બોનસ

Timeછેલ્લું અપડેટ : 15 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કાળઝાળ મોંઘવારી વચ્ચે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે સુમુલ ડેરી તરફથી ખુશીના સમાચાર આવ્યા છે. સુમુલે પ્રતિ કિલોફેટ દૂધ પર ૧૨૦ રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરી છે. જેનાથી પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા અઢી લાખ પરિવારોને મોટી રાહત મળશે. હવે આ નવા બોનસની રકમ ઉમેરાતા પશુપાલકોને મળતો કુલ ભાવ ૧૦૨૦ રૂપિયા પર પહોંચ્યો છે, જે સમગ્ર ગુજરાતમાં દૂધનો સૌથી વધુ ભાવ હોવાનો દાવો સુમુલના સંચાલકો કરી રહ્યા છે. આ ભાવ વધારાથી પશુપાલકો આર્થિક રીતે વધુ સદ્ધર બનશે અને પશુપાલન ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાંસલ કરશે તેમ ડેરી સંચાલકોનું માનવું છે.

App Store