Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : girl had a scary experience with Labubu doll

VIDEO: Suratની યુવતીને થયો લાબુબુ ડોલનો ડરામણો અનુભવ, કર્યુ કંઈક આવુ..

Timeછેલ્લું અપડેટ : 15 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતની સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ભૂમિ પટેલને લાબુબુ ડોલ સાથેનો ડરામણો અનુભવ થયો છે. ભૂમિ પટેલે સોશિયલ મીડિયામાં વિડિયો પોસ્ટ કરીને જણાવ્યું કે આ લાબુબુ ડોલ ઘરમાં નેગેટિવિટી લાવે છે અને ખરેખર ખૂબ જ ડેન્જરસ છે. તેના જણાવ્યા મુજબ, ડોલ રાત્રે ક્યારેક નાનું અને ક્યારેક મોટું થઈ જતું હતું અને ઘરમાં તેના પડછાયા પણ દેખાતા હતા.આ અજીબ ઘટના પછી, ભૂમિ પટેલના જણાવ્યા મુજબ, તેમના માતા બીમાર પડી ગયા હતા. ભૂમિએ આ ડોલને સળગાવવાનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો. તેમણે કહ્યું કે, “જ્યારે મેં આ ડોલ ખરીદી હતી ત્યારે ઘણા લોકોએ મને મનાઈ કરી હતી, છતાં મેં લીધું અને આ અનુભવ કડવો નીકળ્યો. તેથી હું સૌને કહું છું કે આ ડોલ કોઈપણ ખરીદે નહીં, ખૂબ ખતરનાક છે.”

App Store