Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : careless father gave the handle of the rickshaw to the innocent child

VIDEO:સુરતમાં જોખમી સવારીમાં જવાબદારી કોની? લાપરવાહ પિતાએ માસૂમ સંતાનના હાથમાં આપી દીધું રિક્ષાનું હેન્ડલ

Timeછેલ્લું અપડેટ : 08 Oct 2024
લાઇવ ટીવીGoogle News

સુરતના રસ્તાઓ પર લોકોના જીવને જોખમમાં મૂકતા યુવકો અત્યાર સુધી દેખાતા હતાં. જો કે, આ વખતે લાપરવાહીની હદ વટાવટા ખુદ પિતા જ જોવા મળ્યા હતાં. પોતાના નાના બાળકના હાથમાં રિક્ષાનું હેન્ડલ પકડાવી દઈને પોતે પાછળ બેઠાં હતાં. સરખું ચાલી ન શકે તેવા બાળકના હાથમાં રિક્ષાનું હેન્ડલ પકડાવી દઈને પિતાએ પોતાના બાળકની સાથે રસ્તા પરથી પસાર થતાં લોકોના જીવ જોખમમાં મૂકી દીધા હતાં. કથિત રીતે અમરોલી વિસ્તારમાં આવેલા રજવાડી પાર્ટી પ્લોટ પાસેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ત્યારે સવાલો એ ઉભા થયા છે કે, જોખમી સવારી, જવાબદારી કોની ???

App Store