VIDEO: સુરતમાં પાંચમાં દિવસે બાપ્પાનું ભાવભીનું વિસર્જન: મગદલ્લા ઓવારા પર ભક્તો થયા ભાવુક
સોર્સ : gstv
સુરતમાં ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ગણપતિ મહોત્સવના પાંચમા દિવસે બાપ્પાની પ્રતિમાઓનું વિસર્જન કરાયું.... પાંચ દિવસની અર્ચના બાદ મગદલ્લા ઓવારામાં મોટી સંખ્યામાં ભક્તોએ બાપ્પાની આરતી કરી નૌકામાં બેસીને જાતે જ અદભુત વિસર્જન કર્યું હતું....આ પવિત્ર અવસરે બાપ્પાને વિદાય આપતી વખતે અનેક સ્થળોએ ભક્તોની આંખોમાં ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

