Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : ABVP protests over ragging at Surat Civil Hospital

VIDEO: સુરત સિવિલ હોસ્પિટલમાં રેગિંગ મુદ્દે ABVPનો વિરોધ

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરત સિવિલ હોસ્પિટલ ખાતે રેગિંગના મુદ્દે ABVP દ્વારા ડીનની ઓફિસમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ABVPના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે સિનિયર ડોક્ટરોના ત્રાસથી એક ડોક્ટરે આપઘાત કર્યો છે. જવાબદાર સિનિયર ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ડીનની ઓફિસમાં ટેબલ ઠોકીને વિરોધ કરવામાં આવ્યો હતો. માત્ર છ મહિના માટે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પૂરતી ન હોવાનું જણાવી, ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કડક દાખલો બેસે તેવી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News