Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : A youth dies in a mishap, dumper driver arrested

VIDEO: ભાઠેના અકસ્માતમાં એક યુવકનું મોત, ડમ્પર ચાલકની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 08 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના ભાઠેના વિસ્તારમાં ડમ્પર અકસ્માતમાં બાઈક સવાર બે યુવકોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. ઘટનાને પગલે સલાબતપુરા પોલીસે ડમ્પર ચાલક પ્રમોદ યાદવની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ડમ્પર ચાલક વધુ ઝડપે વાહન ચલાવતો હોવાનું સામે આવ્યું છે. ચાલક નશાની હાલતમાં હતો કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. આરોપીની ધરપકડ કરી પોલીસે ડમ્પર કબજે લીધું છે.

App Store