Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : 22 feet tall eco-friendly Ganesh idol made of tissue paper will be the main attraction in Vesu, Surat

VIDEO: સુરતના વેસુમાં ટીશ્યુ પેપરથી બનેલી 22 ફૂટ ઊંચી ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ બનશે મુખ્ય આકર્ષણ

Timeછેલ્લું અપડેટ : 11 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરતના વેસુ ખાતે બાલર ફાર્મમાં ૪૦ હજાર ચોરસ ફૂટના વિશાળ પરિસરમાં ૧૧ દિવસીય ભવ્ય લોકમાન્ય તિલક ગણેશ ઉત્સવ-૨૦૨૬ યોજાઈ રહ્યો છે. આગામી ૧૨ સપ્ટેમ્બરે રાત્રે ૮ વાગ્યે બાપ્પાની ભવ્ય આગમનયાત્રા નીકળશે, જેમાં અદભુત ડ્રોન શો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ મહોત્સવમાં ઉમેશ બારોટ, રાજ ગઢવી અને કિટ્ટૂ સિંઘે સહિતના ખ્યાતનામ કલાકારો પોતાની કલાના જાદુથકી સંગીતમય માહોલ સર્જશે. અંદાજે ૧૦ લાખથી વધુ ભક્તો અને મુલાકાતીઓ બાપ્પાના દર્શને ઉમટી પડશે તેવી સંભાવના છે. આ ભવ્ય આયોજન માત્ર દર્શન જ નહીં પરંતુ સેવા, સંસ્કૃતિ અને સામાજિક જાગૃતિનો અનોખો સંદેશ પણ પાઠવશે.

App Store