Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Serious accident between tractor and van on Gajera Road in Jambusar

VIDEO: જંબુસરના ગજેરા રોડ પર ટ્રેક્ટર અને વાન વચ્ચે થયેલા ગંભીર અકસ્માત

Timeછેલ્લું અપડેટ : 30 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જંબુસરના ગજેરા રોડ પર ટ્રેક્ટર અને વાન વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં 22 વર્ષીય સાબિર ઉસ્માન મલેકનું ઘટનાસ્થળે જ મોત થયું. અકસ્માત એટલો ભયાનક હતો કે વાન ગાડીના ચીથડા ઉડી ગયા હતા, જ્યારે ટ્રેક્ટર ચાલક અકસ્માત બાદ વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અને ડાભા ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જંબુસર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો.

App Store