Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Tragic incident took place on the track near Kampa

Sabarkantha: કંપા નજીક આવેલા ટ્રેક પર બની કરુણ ઘટના, ટ્રેક્ટરે 6 વર્ષની બાળકીને અડફેટે લીધી

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Sabarkantha: કંપા નજીક આવેલા ટ્રેક પર બની કરુણ ઘટના, ટ્રેક્ટરે 6 વર્ષની બાળકીને અડફેટે લીધી
સોર્સ : GSTV

સાબરકાંઠાના ખેડબ્રહ્માના સિગ્નલ કંપા પાસે  ટ્રેક્ટરની અડફેટે આવતા 6 વર્ષીય બાળકીનું મોત નિપજ્યું છે.ઘટના કંપાના નજીકથી પસાર થતી ટ્રેક પર આ કરુણ ઘટના બની છે. 6 વર્ષીય કાવ્યા મૂળ કુબાધરોલ ગામની રહેવાસી છે. કાવ્યા તેના નાના ના ઘરે ગઈ હતી.

App Store

મળતી માહિતી અનુસાર હિંમતનગર ખેડબ્રહ્મા રેલવે ટ્રેકનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. ત્યારે રેલવે લાઈન પર કપચી લઈ જતા ટ્રેક્ટરે બાળતીને અડફેટે લીધી. ઘટના બાદ બાળકીને ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કરી દીધી હતી. બાળકીનું મોત થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છે.