Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સાબરકાંઠા : Savarkundla Citizen Bank Election: Results of Women's Seats and Panel Winners Declared

VIDEO: સાવરકુંડલા નાગરિક બેંક ચૂંટણી: મહિલા બેઠકો અને પેનલ વિજેતાઓના પરિણામ જાહેર કરાયું

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સાવરકુંડલાની નાગરિક બેંકની ચૂંટણીના પરિણામો ચૂંટણી અધિકારી સુરેશ શેખવા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. ગઈકાલે મહિલા ઉમેદવાર દ્વારા રજૂ કરાયેલા વાંધા બાદ આજે મતગણતરીના અંતે વિજેતાઓની સત્તાવાર જાહેરાત કરાઈ છે. બેંકની મહિલા બેઠકો પૈકી ૩ બેઠકો મહિલાઓને ફાળે ગઈ છે, જેમાં ભાજપ પ્રેરિત બેંક પેનલને ૨ બેઠકો મળી છે. કોંગ્રેસ પ્રેરિત મહિલા ઉમેદવાર અલ્પાબેન ત્રિવેદીને વધુ મત મળતા તેમને સામાન્ય બેઠક પરથી વિજેતા જાહેર કરાયા છે. આ ઉપરાંત બેંક પેનલની ૭ અને વેપારી પેનલની ૪ બેઠકો જાહેર થતાં સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

App Store