Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Rajput society is furious: Purushottam Rupala's ticket is fiercely demanded by the BJP high command, the controversy worsens

રાજપૂત સમાજ ભારે રોષમાં: પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ ભાજપ હાઈકમાન્ડ કાપે તેવી ઉગ્ર માંગ, વિવાદ વધુ વકર્યો

Timeછેલ્લું અપડેટ : 28 Mar 2024
લાઇવ ટીવીGoogle News
રાજપૂત સમાજ ભારે રોષમાં: પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ ભાજપ હાઈકમાન્ડ કાપે તેવી ઉગ્ર માંગ, વિવાદ વધુ વકર્યો

પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ પર કરેલી ટિપ્પણીનો મામલો ગરમાયો છે. રાજપુત સમાજના આગેવાનો અને મહિલાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં એક જ માંગ કરવામાં આવી છે કે રાજકોટ બેઠક પરથી પુરુષોત્તમ રૂપાલાની ટીકિટ કાપવામાં આવે.

App Store

પુરુષોત્તમ રૂપાલાની ટીકિટ કાપવાની માંગ કરવામાં આવે

ભાજપ સાથે કે પક્ષ સાથે કોઈ વાંધો નથી બસ પુરુષોત્તમ રૂપાલાની ટીકિટ કાપવાની માંગ કરવામાં આવે, જો ભાજપ ટીકીટ નહીં કાપે તો લોકસભામાં તેનું પરિણામ ભોગવશે. જામનગર શહેર સંગઠનના ઉપપ્રમુખ જયદીપસિંહ ઝાલાએ આ બાબતને લઇને ભાજપમાંથી રાજીનામું ધરી દીધું છે.