Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: Harsh Sanghvi arrives at Khodaldham Trust Chairman Naresh Patel's house for closed door meeting

VIDEO: હર્ષ સંઘવી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના ઘરે પહોંચ્યા બંધબારણે બેઠક

Timeછેલ્લું અપડેટ : 13 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટમાં સાંઢીયા પુલનું લોકાર્પણ કરી DYCM હર્ષ સંઘવી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના ઘરે પહોંચ્યા હતા. જ્યા હર્ષ સંઘવી અને નરેશ પટેલ વચ્ચે બંધબારણે બેઠક ચાલી રહી છે. વર્ષ 2027 વિધાનસભાની ચૂંટણી પૂર્વેની આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ અંગે નરેશ પટેલે જણાવ્યું હતું કે, હર્ષ સંઘવી માત્ર શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. અમારી વચ્ચે માત્ર સામાજિક વિષયો પર જ વાતચીત થઈ છે. આ મુલાકાતનો કોઈ રાજકીય એજન્ડા નથી અને આથી વિશેષ કોઈ પણ પ્રકારની ચર્ચા અમારી વચ્ચે થઈ નથી..

App Store