VIDEO: ભાજપ દ્વારા રાજકોટમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ એક મહિના દરમિયાન વિવિધ જનસેવા અને જનકલ્યાણના કાર્યક્રમો
સોર્સ : gstv
રાજકોટ શહેર ભાજપ દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત એક મહિના દરમિયાન વિવિધ જનસેવાના કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં રક્તદાન કેમ્પ, ‘નમો સેવા ગાથા’ અંતર્ગત નુક્કડ નાટક સહિતના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત ‘સેવા મેરા યોગદાન’ કાર્યક્રમ હેઠળ 25 જેટલી સેવાઓમાં નાગરિકો 30 મિનિટ સેવા આપે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

