Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot-Lodhika buying and selling association elections will be held on September 8, counting of votes on September 9

VIDEO: રાજકોટ-લોધીકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણી આગામી 8 સપ્ટેમ્બરે યોજાશે, 9 સપ્ટેમ્બરે મત ગણતરી

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટના સહકારી ક્ષેત્રને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ-લોધીકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, સંઘની ચૂંટણી આગામી 8 સપ્ટેમ્બરના રોજ યોજાશે, જ્યારે 9 સપ્ટેમ્બરના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણીને લઈને ઉમેદવારી પ્રક્રિયા 17 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી ચાલીશે. ત્યારબાદ ઉમેદવારો માટે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા 22 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી રહેશે. ચૂંટણીની તારીખ જાહેર થતાં જ સહકારી ક્ષેત્રમાં રાજકીય અને સામાજિક ગતિવિધિઓ તેજ બનવાની શક્યતા છે. હવે આગામી દિવસોમાં ઉમેદવારો અને પેનલની સ્થિતિ સ્પષ્ટ થશે અને ચૂંટણીનો માહોલ પણ ગરમાશે.

App Store