Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Patidar pioneer Parshottam Piplia's scathing attack on Shankarsinh Vaghela's controversial comment

VIDEO: શંકરસિંહ વાઘેલાની વિવાદિત ટિપ્પણી પર પાટીદાર અગ્રણી પરષોત્તમ પીપળીયાના આકરા પ્રહારો

Timeછેલ્લું અપડેટ : 03 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

શંકરસિંહ વાઘેલાની વિવાદિત ટિપ્પણી સામે પાટીદાર અગ્રણી પરષોત્તમ પીપળીયાએ આકરો વિરોધ નોંધાવ્યો છે. તેમણે જણાવ્યું કે શંકરસિંહ બાપુ લાંબા સમયથી સત્તા બહાર અને આઇસોલેટેડ હોવાથી કોંગ્રેસ પ્રવેશ સમયે માત્ર પબ્લિસિટી મેળવવા આ નિમ્ન કક્ષાનું નિવેદન આપી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે પાટીદાર અનામત આંદોલનને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવ્યું છે, જ્યારે પાટીદાર સમાજે ક્યારેય અન્ય જ્ઞાતિનો હક છીનવ્યો નથી કે કોઈ ભેદભાવ રાખ્યો નથી.

App Store