Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Friends ride in a garbage truck, hurtling down the road at full speed

VIDEO: કચરાની ગાડીમાં ભાઈબંધોની સવારી, પુરપાટ ઝડપે રોડ ઉપર સિનસપાટા

Timeછેલ્લું અપડેટ : 28 Feb 2025
લાઇવ ટીવીGoogle News

રાજકોટમાં કચરાવાનમાં ભાઈબંધોને બેસાડીને જાહેર રોડ ઉપર સીનસપાટો કરનાર કચરાવાનના ડ્રાઈવરને દંડ ફટકારવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં કચરો ઉપાડતી ગાડીમાં ડ્રાઈવરે પોતાના ભાઈબંધોને બેસાડીને મુસાફરી કરાવી હતી. કચરાની ટિપરવાનમાં યુવકોની મુસાફરીનો વિડિયો પાછળથી આવતા વ્હિકલચાલકે ઉતારી લીધો હતો. આ વિડિયો વાયરલ થયો છે. 

App Store

કચરો ભરવાની વાનમાં દોસ્તોને બેસાડી ડ્રાઇવર પુરપાટ ગાડી દોડાવી હતી. ડ્રાઇવર ક્લીનરની હકાલ પટ્ટી કરવા ઉપરાંત તેને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ગઈકાલે કોઠારીયા રોડ ઉપર ટીપરવાનનો વિડિયો વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થયા બાદ કાર્યવાહી કરવામાં આવી છે.