Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Former Gondal MLA Jayarajsinh Jat again embroiled in controversy over youth's death

ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાટ યુવાનના મોતને લઈ ફરી વિવાદમાં આવ્યા

Timeછેલ્લું અપડેટ : 10 Mar 2025
લાઇવ ટીવીGoogle News
ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાટ યુવાનના મોતને લઈ ફરી વિવાદમાં આવ્યા

રાજકોટ જિલ્લાના ગોંડલમાં યુવકના ગુમ થવાના કેસમાં મૃતકની બહેને મીડિયા સામે ચોંકાવનારી વિગત જણાવીને ગોંડલ પીઆઈ સાથે વાત કરી હતી. પીઆઈ ગોસાંઈએ જ બંગલોના સીસીટીવી જોયા હોવાનું જણાવ્યું હતું. જેથી મૃતક જાટ યુવકને બહેને પોતાના ભાઈની હત્યા થઈ હોવાનો આરોપ લગાવ્યો હતો.

App Store

જાટ યુવકની બહેને જણાવ્યું કે, મારા ભાઈનું મોત અકસ્માતથી નહિ પરંતુ માર મારવાથી થયાનો યુવકને બહેને આરોપ મૂક્યો હતો. આ ઉપરાંત મૃતકની બહેને પોતાના ભાઈની મોતની તપાસ સીબીઆઈ કરે તેવી માંગ કરી હતી. રાજકોટ જિલ્લાના ગોંડલમાં યુવકના ગુમ થવાના કેસમાં મૃતકની બહેને મીડિયા સામે ચોંકાવનારી વિગત જણાવીને ગોંડલ પીઆઈ સાથે વાત કરી હતી. પીઆઈ ગોસાંઈએ જ બંગલોના સીસીટીવી જોયા હોવાનું જણાવ્યું હતું.