VIDEO: પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પરિવાર સાથે વિરપુરમાં જલારામબાપાના દર્શન કર્યા
સોર્સ : GSTV
પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પરિવાર સાથે વિરપુરમાં જલારામ બપાના દર્શન કર્યાં અને મહાઆરતી પણ કરી. કોઈ પણ પ્રોટોકોલના ઠાઠ વગર પૂર્વ મુખ્યમંત્રી સામાન્ય નાગરિકની જેમ વીરપુરની બજારોમાં લટાર મારતા જોવા મળ્યા હતા. પુત્રી અનાર પટેલની કાગવડમાં એન્ટ્રીથી થોડા દિવસો પહેલા જ સૌરાષ્ટ્રના રાજકારણમાં પણ નવા સંકેતો મળ્યાં હતા..હવે આનંદીબેન પટેલે પરિવાર સાથે કાગવડ ખોડલધામમાં દર્શનાર્થે જઈ ધજા પણ ચડાવશે.

