Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Endeavor car dunks in the dam in a reel-making frenzy

VIDEO: રીલ બનાવવાની ઘેલછામાં એન્ડેવર કાર ડેમમાં ખાબકી

Timeછેલ્લું અપડેટ : 10 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટના ન્યારી ડેમ પાસે ઇન્સ્ટાગ્રામ રીલ બનાવવાના ચક્કરમાં સ્ટન્ટ કરતા નબીરાઓની એન્ડેવર કાર પાણીમાં ખાબકી હતી. ઘટનાને પગલે અફરાતફરી સર્જાતા લોકોના ટોળા ઉમટ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી કારને બહાર કાઢી હતી. સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે અને જાનહાનિ અટકી છે. પરંતુ, ડેમની સુરક્ષા અને પાણી નજીક વાહનોની અવરજવર સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

App Store