Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Bajrang Dal grounds ahead of Navratri in Rajkot: Garba events demand safety and stringent rules

VIDEO: રાજકોટમાં નવરાત્રી પહેલા બજરંગ દળ મેદાનમાં: ગરબા આયોજનોમાં સુરક્ષા અને કડક નિયમોની માંગ

Timeછેલ્લું અપડેટ : 12 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નવરાત્રી પહેલા રાજકોટમાં વી.એચ.પી. અને બજરંગ દળ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ગરબા આયોજનમાં સુરક્ષા અને વ્યવસ્થાની ખાસ માંગ કરવામાં આવી છે. હિન્દુ સંગઠનોએ ગરબામાં પ્રવેશ માટે ફોટો આઈડી મુજબ નામ ચકાસીને જ પાસ ઈશ્યુ કરવાની અને સ્થળો પર કડક ચેકિંગ રાખવાની માંગ કરી છે. આ સાથે ગરબા સ્થળોએ ફિલ્મી ગીતો નહીં વગાડવા તેમજ હિન્દુ સંસ્કૃતિને નુકસાન પહોંચાડતા સંગીત પર પ્રતિબંધ મૂકવા અને આયોજકો માટે એસ.ઓ.પી. જાહેર કરવા તાકીદ કરાઈ છે.

App Store