Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : A major change in the Rajkot Police Station: Internal transfer of 216 police personnel at once!

VIDEO: રાજકોટ પોલીસ બેડામાં મોટો મોટો ફેરફાર: એકસાથે ૨૧૬ પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી!

Timeછેલ્લું અપડેટ : 18 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ જિલ્લા પોલીસ બેડામાં આંતરિક બદલીનો મોટો ઘાણવો જોવા મળ્યો છે. જિલ્લા પોલીસ વડાના આદેશથી કુલ 216 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા અને ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનારા પોલીસ કર્મચારીઓને નવા પોલીસ સ્ટેશન અને વિભાગોમાં ફરજ સોંપવામાં આવી છે. પોલીસ વિભાગમાં કામગીરી વધુ અસરકારક બને, વહીવટી પારદર્શિતા જળવાય અને કાર્યક્ષમતામાં વધારો થાય તે હેતુથી આ બદલીનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. બદલીના આદેશ બાદ સંબંધિત કર્મચારીઓને તાત્કાલિક નવી જગ્યાએ હાજર થવા સૂચના આપવામાં આવી છે.

App Store