Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : The robbery in Harij, PATAN, has been solved

VIDEO: PATANના હારીજમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, જાણો કોણે ઘડ્યો હતો આ માસ્ટર પ્લાન

Timeછેલ્લું અપડેટ : 22 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાટણના હારીજમાં બે દિવસ પહેલા છરીની અણીએ વેપારી પાસેથી બે લાખ 80 હજારની લૂંટનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. અને ઉજ્જૈનથી છ આરોપીઓની ધરપકડ કરી છે. તેની પાસેથી અઢી લાખ રોકડ અને ગુનામાં વપરાયેલા બે વાહનો પણ જપ્ત કરાયા છે. અગાઉ હારીજમાં વ્યવસાય કરી ચુકેલા શખ્સે જ આ લૂંટનો માસ્ટરપ્લાન ઘડ્યો હતો અને આરોપીઓએ દિવસો સુધી રેકી કરી હતી. આ સફળ ઓપરેશન દરમિયાન લૂંટના ભેદની સાથે ગાંધીનગર અને હિંમતનગરમાં થયેલી વાહન ચોરીના ગુનાઓ પણ ઉકેલાયા છે.

App Store