Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : Public raid on liquor den in Patan district, protest by locals

Video: પાટણ જિલ્લામાં દારૂના અડ્ડા પર જનતા રેડ, પોલીસ સ્ટેશન પર ધારાસભ્યની આગેવાનીમાં સ્થાનિકોનો ઉગ્ર વિરોધ

Timeછેલ્લું અપડેટ : 04 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પાટણના સરસ્વતી તાલુકાના રખાવ ગામે દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી હતી. જે બાદ દેશી દારૂના રો-મટિરિયલ સાથે સરસ્વતી પોલીસ સ્ટેશન ઘેરવાનો પ્રયાસ કરાયો હતો. ધારાસભ્ય કિરીટ પટેલ પણ ગામ લોકો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસ દેશી દારુના અડ્ડા ચલાવનારાઓ પાસેથી હપ્તા લેતી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે ગામમાં દેશી દારૂના અડ્ડાને લઈને ગામ લોકોએ પી.આઈ.ને જાણ  કરી, પરંતુ પીઆઈએ ઉદ્ધતાઈભર્યો જવાબ આપ્યો હતો, ત્યારે પીઆઈ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે.

App Store