Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Godhra Municipality faces huge scramble to obtain birth and death certificates

VIDEO: Godhra નગરપાલિકામાં જન્મ-મરણના દાખલા મેળવવા માટે ભારે હાલાકી

Timeછેલ્લું અપડેટ : 06 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પંચમહાલના ગોધરા નગરપાલિકામાં જન્મ-મરણના દાખલા મેળવવા માટે શહેરીજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. છ જેટલી ગ્રામ પંચાયતોનો પાલિકામાં સમાવેશ થતા કામનું ભારણ વધ્યું છે, પરંતુ અપૂરતા મહેકમને કારણે અરજદારોને કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવા છતાં દાખલા મળતા નથી. પાલિકાની ચૂંટણી નજીક હોવા છતાં તંત્ર સુચારું આયોજન કરવામાં નિષ્ફળ રહ્યું છે. સ્થાનિકોની માંગ છે કે સત્તાધીશો વહેલી તકે જરૂરી સ્ટાફ મૂકી આ મુશ્કેલીનો અંત લાવે.

App Store