Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : car coming from the wrong side hit a bike, killing 3 youths

VIDEO: ગોધરા-અમદાવાદ બાયપાસ પર કાળમુખો અકસ્માત; રોંગ સાઈડમાં આવતી કારે બાઈકને અડફેટે લીધી, 3 યુવાનોના મોત

Timeછેલ્લું અપડેટ : 10 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક દરુનિયા ગામ પાસે ગોધરા-અમદાવાદ બાયપાસ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઈડથી આવી રહેલી સ્કોર્પિઓ કાર બાઈક સાથે અથડાતા બાઈક પર સવાર ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકના કુરચેકુરચા ઉડી ગયા હતા. મૃતકોમાં બે યુવાનો દરુનિયા ગામના જ રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

App Store