Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Managing theft from drones busted in Ambika river in Navsari

VIDEO: નવસારીમાં અંબિકા નદીમાં ડ્રોનથી માયનિંગ ચોરીનો પર્દાફાશ

Timeછેલ્લું અપડેટ : 01 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અંબિકા નદીમાં ગેરકાયદે રેતી ખનન સામે નવસારી ખાણ-ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. નવસારી જિલ્લામાં પ્રથમ વખત ડ્રોન સર્વેલન્સની મદદથી ગેરકાયદે રેતી ખનનનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. બીલીમોરા સ્મશાન ભૂમિ નજીક અંબિકા નદીમાં યાંત્રિક બાજ દ્વારા મોટા પ્રમાણમાં રેતી ખનન કરાતું ઝડપાયું હતું. ડ્રોન સર્વેલન્સ અને રોયલ્ટી ઇન્સ્પેક્ટરની ટીમે કાર્યવાહી કરીને બે યાંત્રિક બાજ અને 11 ટ્રક સહિત કુલ 2.25 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલે ધોલાઈ મરીન પોલીસ મથકે ગુજરાત મિનરલ નિયમો 2017 હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે.

App Store