Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : Locals are upset with the grill installed in Navsari's Lunsikui Maidan

VIDEO : Navsari ના લુન્સીકુઈ મેદાનમાં મુકાયેલી ગ્રીલ સામે સ્થાનિકો નારાજ, મેયર સમક્ષ યોગ્ય વ્યવસ્થાની માંગ

Timeછેલ્લું અપડેટ : 28 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નવસારી શહેરનું લુન્સીકુઈ ગ્રાઉન્ડ વિકાસ કાર્યો વચ્ચે હવે શહેરીજનો માટે બિનઉપયોગી બનતું જઈ રહ્યું છે. શહેરના સિનિયર સિટીઝન રોજિંદા સમય પસાર કરવા મેદાનની પાળી પર બેસતા હતા, પરંતુ હાલ ચાલી રહેલા વિકાસ કામોને કારણે ત્યાં બેસવું મુશ્કેલ બન્યું છે. શહેરના નજરાણા સમાન ગણાતા મેદાનની ફરતે ગ્રીલ લગાવાતા હરવા-ફરવા અને વોકિંગ માટે આવનારા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરીજનોએ વિકાસના નામે વિનાશ થતો હોવાનો આક્ષેપ કર્યો છે. સમગ્ર મામલે મેયર હસ્તક્ષેપ કરી લોકોને બેસવાની યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગ ઉઠી છે.

App Store