Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નવસારી : In case of floods in Navsari, humanitarianism is called for, help by becoming police

VIDEO: નવસારીમાં પૂરની સ્થિતિમાં માનવતા મહેકી, પોલીસ બની સહારો

Timeછેલ્લું અપડેટ : 23 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નવસારીમાં સર્જાયેલી પૂરની ગંભીર પરિસ્થિતિ વચ્ચે પોલીસ જવાનો લોકો માટે દેવદૂત સાબિત થયા છે. બીલીમોરા પોલીસ સ્ટેશનના જવાનોએ પૂરના પાણી વચ્ચે ઊંડાજ ગામમાં ફસાયેલા નાગરિકોને રેસ્ક્યુ કરીને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ બચાવ કામગીરી દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ ઠાકોરે ભારે જહેમત ઉઠાવીને એક નાનકડા બાળકને પોતાના ખોળામાં ઊંચકીને સલામત સ્થળે પહોંચાડ્યું હતું. પોલીસની આ માનવતાવાદી અને પ્રશંસનીય કામગીરીથી સ્થાનિક લોકોમાં ભારે રાહતની લાગણી ફેલાઈ છે અને સૌકોઈ દ્વારા પોલીસ જવાનોની ફરનિષ્ઠા અને સાહસને બિરદાવવામાં આવી રહ્યા છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News