VIDEO: નવસારીમાં હીરા ઉદ્યોગ ભારે મંદીના ભરડામાં: દિવાળી ટાણે કારખાનાં બંધ થતાં હજારો રત્નકલાકારોની રોજીરોટી જોખમાઈ
સોર્સ : gstv
ગુજરાતના અગ્રણી ડાયમંડ હબ ગણાતા નવસારીમાં હીરા ઉદ્યોગ અત્યારે ગંભીર મંદીનો સામનો કર્યો છે. દિવાળીના તહેવારો નજીક છે ત્યારે અનેક નાની-મોટી ફેક્ટરીઓ કાયમી ધોરણે બંધ થવાના આરે છે, જેના કારણે હજારો રત્નકલાકારો અને વેપારીઓની રોજીરોટી સામે મોટો સવાલ ઊભો થયો છે....શાંતાદેવી રોડ પર આવેલું 40 વર્ષ જૂનું મોટું કારખાનું બંધ થવું એ આ ગંભીર પરિસ્થિતિની સ્પષ્ટ સાક્ષી પૂરે છે. ઉદ્યોગકારોએ રેલ્વે કનેક્ટિવિટી સુધારવા અને એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજ વધારવા સહિતની માંગણીઓ કરી છે.

