Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / નર્મદા : PM Narendra Modi paid tribute to Sardar Vallabhbhai Patel on his birth anniversary

VIDEO: PM મોદીએ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી, લોકોને લેવડાવ્યા એકતા દિવસ પર શપથ

Timeછેલ્લું અપડેટ : 31 Oct 2024
લાઇવ ટીવીGoogle News
VIDEO: PM મોદીએ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી, લોકોને લેવડાવ્યા એકતા દિવસ પર શપથ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયામાં છે. એકતા દિવસની ઉજવણી પર પીએમ મોદીએ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. PM મોદીએ આ દરમિયાન લોકોને શપથ પણ લેવડાવ્યા હતા.

App Store

PM મોદીએ લેવડાવ્યા શપથ

PM મોદીએ એકતા પરેડમાં ભાગ લીધો

વડાપ્રધાન મોદી સરદાર પટેલને પુષ્પાંજલિ કર્યા બાદ યુનિટી પરેડમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ પરેડમાં 9 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસની 16 માર્ચિંગ ટુકડીઓ, 4 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, NCC અને માર્ચિંગ બેન્ડે ભાગ લીધો હતો. એકતાનગર કેવડિયા ખાતે આયોજિત આ પરેડમાં જવાનો દ્વારા અનેક કરતબ રજૂ કરાયા હતા. 

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે એકતાનગરમાં 280 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું ઉદ્દઘાટન કર્યું હતું અને આધારશિલા રાખી હતી.