VIDEO: મોરબી: જેતપુર આંદોલનમાં આગેવાનો પર હકાભાએ ગંભીર સવાલ ઉઠાવ્યા
સોર્સ : gstv
મોરબીના જેતપુર આંદોલનમાં આગેવાનોને લઈને હકાભાએ સવાલ ઉઠાવ્યા છે. હકાભાએ જણાવ્યું કે આગેવાનો મને ત્યાં આવવાની ના પાડે છે. હું ખેડૂતોને આ વાતની જાણ કરું છું. બંધ બારણે મીટિંગ શા માટે?. ખેડૂતો ભોળા છે, એમને પણ ખબર હોવી જોઈએ. હું ક્યારેય રાજકારણમાં આવવાનો નથી કે ખેડૂત નેતા બનવાનો નથી. પરંતુ હું ખેડૂતોની સાથે છું અને કાયમ રહીશ. ખેડૂતો અગાઉ ઘણી વખત છેતરાયા છે તેથી આંદોલનના આગેવાનોની નિયત પર ચિંતા વ્યક્ત કરી.

