Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : system conducted an investigation in the factories of farmer agitators in Morbi

VIDEO: મોરબીમાં ખેડૂત આંદોલનકારીના કારખાનાઓમાં તંત્ર દ્વારા કરાઈ તપાસ, ધરતીપુત્રોએ કર્યો આ આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મોરબીમાં ખેડૂત આંદોલનકારીના વિવિધ કારખાનાઓમાં ખાણ ખનીજ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જેતપરના ખેડૂત આંદોલનમાં સમિતિના સભ્ય વૈભવ અમૃતિયાના કારખાનામાં તંત્રના અધિકારીઓએ ઓચિંતી તપાસ હાથ ધરતા પંથકમાં અનેક ચર્ચાઓએ જોર પકડયું છે.

App Store

સરકારી એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરાતા આંદોલનકારીઓને દબાવવાના પ્રયાસ થતાં હોવાનો આક્ષેપ પણ લાગ્યો છે. ખેડુતોએ આ અંગેનો વિડિયો બનાવી ખેડૂત આંદોલનમાં સમિતિના સભ્યોને સમર્થન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત રોજ રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયાના કારખાના ખાતે પણ સ્ટોન ક્રશરની તપાસ હાથ ધરાઈ હતી.