Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મોરબી : In Ajitgarh of Halwad, 4 thousand bighas of land were submerged

VIDEO: હળવદના અજીતગઢમાં 4 હજાર વીઘા જમીન પાણીમાં ગરકાવ

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

હળવદના અજીતગઢમાં વરસાદ અને આરએનબીની બેદરકારીથી ખેડૂતો પરેશાન છે. અનેક રજૂઆતો છતા ઉકેલ ન આવતા અંતે કંટાળીને ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યાં હતા. પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે અને રસ્તો બંધ હોવાના કારણે 4 હજાર વીઘા જમીનમાં પાણી ભરાઈ ગયા છે. ચાર વર્ષથી રસ્તાની તકલીફ અને વર્ષોથી પાણી ભરાઈ જવાથી ચોમાસા દરમિયાન સર્જાતી આ સમસ્યાનો ખેડૂતોએ કાયમી ઉકેલની માગ કરી છે...

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News