Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : VIDEO: Rally held in Mehsana in support of Sonam Wangchuk

VIDEO:મહેસાણામાં સોનમ વાંગચુકના સમર્થનમાં રેલી યોજાઈ

Timeછેલ્લું અપડેટ : 21 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વિદ્યાર્થીઓના હિત, શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા અને લોકશાહી મૂલ્યોના રક્ષણ માટે મહેસાણામાં વિશાળ શાંતિપૂર્ણ જનરેલીનું આયોજન કરવામાં આવ્યું. બાબાસાહેબ આંબેડકર પ્રતિમાથી શરૂ થઈને જિલ્લા કલેક્ટર કચેરી સુધી યોજાઈ... બિન-રાજકીય રેલીમાં શહેરના વિદ્યાર્થીઓ, વાલીઓ, યુવાનો તથા જાગૃત નાગરિકોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો... રેલીમાં ઉપસ્થિતોએ સોનમ વાંગચૂકને ખુલ્લું સમર્થન આપ્યું અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની મજબૂત માંગ કરી. આ કાર્યક્રમે શિક્ષણ ક્ષેત્રે ન્યાય અને નાગરિક જાગૃતતાનો મજબૂત સંદેશ આપ્યો છે.

App Store