Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : VIDEO: Mehsana district Congress suspended 33 members by committee

VIDEO:મહેસાણા જિલ્લા કોંગ્રેસે સમિતિ દ્વારા 33 સભ્યોને સસ્પેન્ડ

Timeછેલ્લું અપડેટ : 30 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મહેસાણા જિલ્લા કોંગ્રેસે સમિતિ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ અને માન્ય ઉમેદવારોને નુકસાન પહોંચાડવાના આક્ષેપસર 33 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ તમામ આગેવાનોને 6 વર્ષ માટે પક્ષના પ્રાથમિક સભ્યપદેથી દૂર કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ થયેલા સભ્યોમાં ઊંઝા તાલુકા પ્રમુખ ડી.ટી. ઝાલાનું નામ પણ સામેલ છે, જ્યારે મહેસાણા, વડનગર, વિસનગર, ખેરાલુ અને ઊંઝા વિસ્તારના કાર્યકરો અને હોદ્દેદારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ નિર્ણયની નકલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી મુકુલ વાસનિકને પણ મોકલવામાં આવી છે.

App Store

 

 

ટોપિક્સ:suspendcongressparty