Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : VIDEO: BJP releases manifesto for Mehsana Municipal Corporation elections

VIDEO: ભાજપે મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણી માટે સંકલ્પપત્ર જાહેર કર્યું

Timeછેલ્લું અપડેટ : 22 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહેસાણામાં ભાજપે મહાનગરપાલિકા ચૂંટણી માટે સંકલ્પપત્ર જાહેર કર્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખ, પ્રભારી અને મંત્રી ઋષિકેશ પટેલે સંકલ્પપત્ર જાહેર કર્યું. “વિઝન મહેસાણા”ના નામે શહેરના સર્વાંગી વિકાસ માટે રોડમેપ રજૂ કરવામાં આવ્યો છે. સાંસ્કૃતિક વારસાને જાળવી આધુનિક અને સ્માર્ટ શહેર બનાવવા પર ખાસ ભાર મુકાયો છે. સંકલ્પપત્રમાં મહેસાણા શહેર માટે વિવિધ વિકાસકામોની વણઝાર દર્શાવવામાં આવી છે, જેને લઇને ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો વધી ગયો છે.

App Store
ટોપિક્સ:mehsanagstv newsgujarat state