Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Mahsana News: Before the board exams of standard 10-12, the administration extended its hand to help the students.

Mahsana News: ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા પહેલા તંત્રએ વિદ્યાર્થીઓની મદદ કરવા હાથ લંબાવ્યો

Timeછેલ્લું અપડેટ : 10 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગુજરાત માધ્યમિક બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા આગામી માર્ચ મહિનાથી શરૂ થવા જઈ રહી છે. આ સંજોગોમાં મહેસાણા શિક્ષણ વિભાગની સાથે જિલ્લા વહીવટી તંત્ર એ વિદ્યાર્થીઓની તાકાત બનવા અને વિદ્યાર્થીઓના મદદગાર બનવા ખાસ આયોજન કર્યું છે.

App Store

તંત્ર દ્વારા વિદ્યાર્થીઓના કાઉન્સલિંગ માટે "વિદ્યાર્થી મિત્ર" નામની સ્કીમ શરૂ કરવામાં આવી રહી છે.
આ માટે શિક્ષકો અને આરોગ્ય કર્મીઓની ટીમ પણ બનાવવામાં આવી છે. તેમજ વિદ્યાર્થીઓમાં પરીક્ષાને ઉદ્દભવતા ડરને દૂર કરવાનું કામ આ ટીમો કાઉન્સેલિંગ કરી દૂર કરશે. સાથે આ માટે બે હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવશે. આ અંગેની જાણકારી મહેસાણા જિલ્લાના કલેક્ટર એસ.કે.પ્રજાપતિ દ્વારા આપવામાં આવી છે.