VIDEO: મહેસાણામાં કોંગ્રેસ ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા માટે 80 લાખની ઓફર?, ઓડિયો વાયરલછેલ્લું અપડેટ : 16 Apr 2026Your browser does not support the video tag.સોર્સ : GSTVમહેસાણામાં વધુ એક ઓડિયો વાયરલ થયો છે, જેમાં કોંગ્રેસના વોર્ડ નંબર-8ના ઉમેદવારને ફોર્મ પરત ખેંચવા માટે 70થી 80 લાખની ઓફર થઈ હોવાનો ઉલ્લેખ છે. જેમાં બિન્દાસ્ત કહેવાઈ રહ્યું છે કે, હારી ગયા પછી આ લોકો હેરાન કરશે. તેના કરતા સારૂ કે 80 લાખ માંગી લેવાય. આ પણ વાંચો : VIDEO: ઉમેદવારો 2થી 5 લાખમાં વેચાયા? કથિત AUDIO VIRAL VIDEO: મહેસાણા ભાજપમાં 'બળવાખોરો' સાફ! પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સહિત 6 સક્રિય સભ્યો સસ્પેન્ડ ટોપિક્સ:mahesana newsmehsana municipal corporationmmc electiongstvgstv newsaudio viral in mahesana