Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : CM Bhupendra patel said Jhulasan village 2000 people live in US

VIDEO: '5000ની વસ્તી એમાંથી 2 હજાર તો અમેરિકા રહો છો', કડીના ઝુલાસણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Timeછેલ્લું અપડેટ : 12 Feb 2025
લાઇવ ટીવીGoogle News

મહેસાણાના કડીના ઝુલાસણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે ગામની 5 હજારની વસ્તી એમાંથી 2 હજાર તો તમે અમેરિકામાં રહો છો. ગમે ત્યાં બહાર ફરતા હોઇએ પણ છેલ્લે યાદ તો આપણું ઘર અને ગામ જ યાદ આવે. અમેરિકામાં 10 વર્ષ કે 15 વર્ષ રહીયે પણ એક અઠવાડિયું ગામમાં રહો તેના જેવો આનંદ ક્યારેય બીજે ના આવે. આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, તમારા કોઇ પણ કામ બાકી હોય તે ધારાસભ્ય કે પ્રમુખને લખાવી દેજો તે બધા ધીમે ધીમે પુરા કરી દઇશું.

App Store