Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : A love-married couple was abducted by the Peer party from Shiva Vatika in Mehsana

VIDEO: મહેસાણાની શિવ વાટીકામાંથી પ્રેમલગ્ન કરનાર પરિણીતાનું પિયર પક્ષે કર્યું અપહરણ

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહેસાણાના શિવ વાટીકા વિસ્તારમાં પરિણીતાનું બળજબરીપૂર્વક અપહરણ થતાં ભારે ચકચાર મચી ગઈ છે. યુવક સાથે પ્રેમલગ્ન કરવાથી નારાજ પાલનપુરના પિતા અને પરિવારજનો સ્કોર્પિયો તેમજ વેગનઆર ગાડીમાં આવી પહોંચ્યા હતા. શખ્સોએ ઘરમાં ઘૂસી હુમલો કર્યો હતો અને સાસુ સાથે ઝપાઝપી કરીને પરિણીતાને જબરદસ્તી ગાડીમાં બેસાડી ફરાર થઈ ગયા હતા. આ દરમિયાન આરોપીઓએ જાતિ વિષયક અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. બનાવ અંગે મહેસાણા એ ડિવિઝન પોલીસે એટ્રોસિટી અને અપહરણનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

App Store