Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહીસાગર : PSI caused an accident under the influence of alcohol near Lunawada

Video: લુણાવાડા નજીક PSIએ દારૂના નશામાં સર્જ્યો અકસ્માત, SPએ તાત્કાલિક અસરે કર્યો સસ્પેન્ડ

Timeછેલ્લું અપડેટ : 05 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મહીસાગર જિલ્લામાં લુણાવાડા-ગોધરા રોડ પર ભાયાસર ગામ નજીક PSI દારૂના નશામાં વાહન ચલાવતા અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં PSIની કારે રાહદારી અને એક અન્ય કાર ચાલકને અડફેટે લીધા હતા. મોડી સાંજે થયેલી આ ઘટનાની જાણ થતાં મહીસાગર જીલ્લા પોલીસ વડાએ તાત્કાલિક કાર્યવાહી કરતા PSI સામે ગુનો નોંધાવ્યો અને તેને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. સાથે જ તેના ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવા અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.  

App Store