Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહીસાગર : Protests begin over creation of Kothamba taluka

Video: કોઠંબા તાલુકાના નિર્માણને લઈ વિરોધ શરુ, આ ગામોને નવીન તાલુકામાં નહીં ભેળવવા આવેદન

Timeછેલ્લું અપડેટ : 24 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મહીસાગર જિલ્લામાં નવીન લુણાવાડા તાલુકામાંથી કોઠંબા તાલુકાના નિર્માણને લઈ વિરોધ શરુ થયો છે. લુણાવાડા તાલુકાનાં કેટલાક ગામોને કોઠંબામાં સમાવિષ્ટ નહીં કરવાને લઈ અધિક જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. 

App Store

 અધિક જિલ્લા કલેકટરને આવેદનપત્ર

રાજ્ય સરકાર દ્વારા મહીસાગરમાં કોઠંબા તેમજ ગોધર બે નવીન તાલુકા જાહેર કર્યા છે. નવીન તાલુકાના નિર્માણને લઈ અને કેટલાક ગામોને લુણાવાડા તાલુકામાં જ રાખવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આગરવાળા, ચારણગામ, નમનાર અને મોતીપુરા ગ્રામ પંચાયતોને લુણાવાડા તાલુકામાં રાખવાની માંગ સાથે અધિક જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતના સરપંચોના લેટરપેડ ઉપર આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.